વિશ્વ યુદ્ધ

                                          વિશ્વ યુદ્ધ

         કેહવું તો ઘણું ઘણું છે, આજે મારે તને મારા શબ્દોમાં, ખબર નહીં કેમ, પણ તારી સામે આવતાંની સાથે જ હું બધું જ ભૂલી જાવ છું, યા તો જે કંઈ પણ મારે તને કેહવું હોય છે, તે કેહતા થોડો ડર પણ લાગે છે, કે તને મારી વાત ગમશે કે નહિ યા તો તને મારી વાત સાંભળી ને ખોટું તો ના લાગી જાય ને, આ વિચારી ને ઘણી વાર મારા મન ની વાતો મારા મન માં જ રહી જાય છે. અને મન ની અંદર ફરી પાછું એજ વિશ્વ યુદ્ધ ચાલતું રહે છે અને મારા એ શબ્દો અને મારા વિચારો ફરી પાછા મારી અંદર જ વિલીન થઇ જાય છે.

સ્વરચિત 
બેલા...

Comments