મન ની વાત

       મારે આજે તને ઘણું બધું કેહવું હતું, પરંતુ તું હંમેશ ની જેમ જ કામ નું બહાનું કાઢી ને કયારેક વાદળો માં જેમ ચાંદ છુપાઈ જાય છે, ને તેમ, તું પણ આજે મારા થી દુર કશેક છુપાઈ જતો હોય તેવું મને લાગ્યું. અને આજે એક વાર ફરી મારા મનની વાત મારા મન માં જ રહી ગઈ. 

સ્વરચિત
બેલા...

  

Comments