વિદાય ૨

       મારી નાનકડી દિકરી રમતાં રમતાં કયારે પરણવા લાયક થઈ ગઈ, તે વાત ની મને ખબર જ ન પડી. 

આજે એ જ મારી દિકરી કુમકુમ પગલાં પાડતી તમારા ઘરે આવી રહી છે, જેને દિકરી, બહેન, નણંદ બની ને મારા ઘરે અમારા બધાના મન જીતી લીધા છે, તે હવે એક પત્ની, વહુ, માં, મામી, ભાભી બની ને તમારા ઘરે તમારા બધાના મન પણ જીતી લેશે, એ વાત ની મને ચોક્કસ ખાત્રી છે અને આજ સુધી જે મારા ઘર ની શોભા હતી, તે હવે તમારા ઘર ની શોભા બનવા જઇ રહી છે. 
બેલા...

Comments