હસતી આંખોનું દર્દ

હસતી આંખોનું દર્દ

જે સ્ત્રી ખૂબ હસતી હોય છે ને,  

તે હંમેશા અંદરથી ખુશ હોય...  

એવું જરૂરી નથી.

ક્યારેક તો સૌથી વધુ હસતી સ્ત્રી જ,  

અંદરથી સૌથી વધુ તૂટેલી હોય છે.

ક્યારેક તો હસતાં-હસતાં જ,  

તેની આંખોમાંથી દર્દનાં આંસુ વહી જાય છે,  

અને એને પોતાને પણ ખબર નથી પડતી.

એટલે જ કદાચ...  

એક સ્ત્રી બધાની સામે હસતાં પહેલાં,  

દિલ ખોલીને વાત કરતાં પહેલાં,  

દસ વાર વિચારે છે.

બેલા...



આ લાગણી અને મૂળ ભાવ જાળવીને સુંદર હિન્દીમાં:

Writing

हँसती आँखों का दर्द

जो स्त्री बहुत हँसती है न,

वह हमेशा अंदर से खुश हो...

यह ज़रूरी नहीं।

कभी-कभी तो सबसे ज़्यादा हँसने वाली स्त्री ही,

अंदर से सबसे ज़्यादा टूटी हुई होती है।

कभी-कभी तो हँसते-हँसते ही,

उसकी आँखों से दर्द के आँसू बह जाते हैं,

और उसे खुद भी पता नहीं चलता।

शायद इसीलिए...

एक स्त्री सबके सामने हँसने से पहले,

अपना दिल खोलकर बात करने से पहले,

दस बार सोचती है।

बेला... ❤️

Comments