સ્ત્રીનું મન...
કદાચ સ્ત્રીનું મન જ એવું હોય છે...
કોઈ વ્યક્તિ એને બે શબ્દો પ્રેમથી બોલી દે,
થોડી કાળજી બતાવી દે, તો એ સ્ત્રી એની સામેની બધી ફરિયાદો, બધી નારાજગીઓ અને જૂના બધાં દુઃખો ક્ષણભરમાં ભૂલી જાય છે...અને પછી ફરી એ જ વ્યક્તિને પૂરા મનથી સમર્પિત થઈ જાય છે. કદાચ આ જ તો સ્ત્રીના હૃદયની સૌથી મોટી નબળાઈ છે...અને કદાચ એ જ એની સૌથી મોટી તાકાત પણ છે. ❤️ મારી આ વાત સાથે જો તમે સહમત હો, તો જરૂર “હા” કે “ના” માં જવાબ આપજો. બેલા...
स्त्री का मन...
शायद स्त्री का मन ही कुछ ऐसा होता है...
कोई व्यक्ति उससे दो शब्द प्यार से बोल दे,
थोड़ी-सी परवाह दिखा दे,
तो वह उस व्यक्ति से जुड़ी अपनी सारी शिकायतें,
सारी नाराज़गियाँ और पुराने सारे दुख
पलभर में भूल जाती है...
और फिर उसी व्यक्ति के प्रति
पूरे मन से समर्पित हो जाती है।
शायद यही तो स्त्री के हृदय की
सबसे बड़ी कमजोरी है...
और शायद यही उसकी
सबसे बड़ी ताकत भी है। ❤️
मेरी इस बात से अगर आप सहमत हैं,
तो ज़रूर “हाँ” या “ना” में जवाब दीजिए।
बेला... ❤️
Comments
Post a Comment